VIDEO : સતાધારના મહંત વિજયબાપુની સિક્યોરિટી અંગે આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્રબાપુએ કર્યા મોટા આક્ષેપ, જુઓ શું કહ્યું
જૂનાગઢમાં આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્રબાપુએ સતાધારના મહંત વિજયબાપુને

જૂનાગઢમાં આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્રબાપુએ સતાધારના મહંત વિજયબાપુને સિક્યોરિટી આપવા સરકારને રજૂઆત કરી છે. નરેન્દ્રબાપુએ કહ્યું કે વિજયબાપુને બીક જેવું લાગતું હોય તો હું મારા ખર્ચે સિક્યોરિટી આપવા તૈયાર છું. સતાધારમાં ખાનગી સિક્યોરિટીને બદલે સરકારની સિક્યોરિટી રહેવી જોઈએ તેવું તેમણે ભારપૂર્વક કહ્યું. તેમણે એમ પણ કહ્યું કે ખાનગી સિક્યોરિટીનો ખર્ચ સતાધારની જગ્યાની રકમમાંથી થાય છે. જે યોગ્ય નથી.




