મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: મોરબીમાં યુવકની હત્યા મામલે મુસ્લિમ સમાજમાં ઉગ્ર રોષ, બેનરો સાથે કલેક્ટર કચેરીએ કરાઈ રજૂઆત

મોરબીમાં તાજ મોહમ્મદ ભટ્ટીના અપહરણ બાદ હત્યા કરી લાશ સળગાવી દાટી દેવાના કેસમાં ઘેરા પ્રત્

મોરબીમાં તાજ મોહમ્મદ ભટ્ટીના અપહરણ બાદ હત્યા કરી લાશ સળગાવી દાટી દેવાના કેસમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સુન્ની મુસ્લિમ કસબા જમાત દ્વારા કલેક્ટર અને પોલીસ વડાને આવેદન આપી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. જમીન અને પૈસાની લાલચમાં થયેલી આ ઘાતકી હત્યા મામલે મુસ્લિમ સમાજના લોકો બેનરો સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા. બી-ડિવિઝન પોલીસે આ ગુનામાં 5 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હજુ 2 ફરાર આરોપીઓની શોધખોળ જારી છે.  

આ સમાચાર શેર કરો