મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 55 ટકાથી વધુ મતદાન, 4 મેના દિવસે જાહેર થશે પરિણામ

આણંદની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 5 વાગ્યા સુધીમાં 55 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. મતદાન પૂર

આણંદની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 5 વાગ્યા સુધીમાં 55 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ સીલ કરવામાં આવ્યા છે. તમામ 6 ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થઈ ચૂક્યું છે. હવે જનાદેશ એટલે પરિણામ 4 મેના દિવસે જાહેર થશે. 

આ સમાચાર શેર કરો