VIDEO: સુરેન્દ્રનગરના મૂળચંદ રોડ પર હત્યા: ઘરેલુ હિંસાના કેસની તારીખે આવેલા પતિએ પત્નીને ૨૭ ઘા ઝીંકી પતાવી
Moolchand Road, Surendranagar: Husband wife 27 times on date of domestic case | સુરેન્દ્રનગરના મૂળચંદ રોડ પર જાહેરમાં એક મહિલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવત

સુરેન્દ્રનગરના મૂળચંદ રોડ પર જાહેરમાં એક મહિલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ઘરેલુ હિંસાના કેસની કોર્ટમાં તારીખ હોવાથી આવેલા રાજેશ નામના શખ્સે પોતાની જ પત્ની સોનલ કરોડિયા પર રિક્ષા ઊભી રાખીને છરીના ૨૭ જેટલા ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી નાખી હતી….આરોપી રાજેશ આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતો કર્મચારી હોવાનું સામે આવ્યું છે. દિનદહાડે જાહેરમાં થયેલી આ નિર્દય હત્યાથી પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે અને હત્યારા પતિ સામે કડક કાર્યવાહી કરવાની પ્રબળ માંગ ઉઠી છે.




