મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાધનપુર પાલિકામાં વિજય થતાં ભાજપ ધારાસભ્ય લવિંગજી મન મુકીને નાચ્યા

રાધનપુર પાલિકામાં ભાજપની જીત થઈ છે. સાથે પાટણની રાપર નગરપાલિકામાં પણ ભાજપે કબજો

રાધનપુર પાલિકામાં ભાજપની જીત થઈ છે. સાથે પાટણની રાપર નગરપાલિકામાં પણ ભાજપે કબજો જમાવ્યો છે. રાધનપુર પાલિકામાં ભાજપની જીતના સરઘસમાં રાધનપુરમાં લવિંગજી ઠાકોર મન મુકીને નાચ્યા હતા.

પાટણમાં ભાજપનો પરચમ

પાટણની રાપર નગર પાલિકામાં ભાજપે પોતાનો કબ્જો જમાવ્યો છે. પાટણની ત્રણેય નગરપાલિકા ભાજપે જીતી છે. ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગર પાલિકામાં ભાજપનો વિજય છો છે. આ સિવાય રાધનપુર નગરપાલિકા પણ ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી લીધી છે. 

આ સમાચાર શેર કરો