મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉમરેઠ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

આણંદ જિલ્લાના ઉમરેઠ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ

તસવીર: gstv

આણંદ જિલ્લાના ઉમરેઠ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ભારે વરસાદની આગાહી વચ્ચે ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.

આ સમાચાર શેર કરો