મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. નારોલ બ્રિજ

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. નારોલ બ્રિજ પાસે મહાલક્ષ્મી ફેબ્રિક એસ્ટેટમાં આ આગ લાગી હતી.

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં લાગી આગ

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં નારોલ બ્રિજ પાસે ભીષણ આગ લાગી હતી. નારોલ બ્રિજ પાસે મહાલક્ષ્મી ફેબ્રિક એસ્ટેટમાં આગ લાગી હતી. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડની આઠ ગાડી ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: વટવામાં યુવકનું આકસ્મિક મોત કે હત્યા?, પોલીસે તપાસ હાથ ધરી

ફેબ્રિકેશન કરતા સમયે તણખા ઉડતા આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે, આગમાં હાલ સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો