મુખ્ય સામગ્રી પર જાઓ

Video: સુરતમાં ફર્નિચરના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે

સુરતના ગોડાદરામાં દેવધ પોલીસ ચોકી નજીક ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. આગ લાગતા 10થી વધુ

સોર્સ: GSTV

સુરતના ગોડાદરામાં દેવધ પોલીસ ચોકી નજીક ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. આગ લાગતા 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો કરવામાં આવ્યા છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. દિવસ દરમિયાન સુરતમાં આગ લાગવાનો આ પ્રકારનો બીજો બનાવ બન્યો છે.

આ સમાચાર શેર કરો