સૂરત: સચિન GIDCમાં ભીષણ આગનો બનાવ, ધુમાડાના ગોટેગોટા પાંચ કિમી દુર સુધી જોવા મળ્યા
સૂરત: સચિન GIDCમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. આગના પગલે ત્રણથી વધુ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ એટલી ભી
સૂરત: સચિન GIDCમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. આગના પગલે ત્રણથી વધુ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ એટલી ભીષણ છે કે ધુમાડાના ગોટેગોટા પાંચ કિલોમીટર સુધી દુર જોવા મળી રહ્યા છે.




