VIDEO: જલાલપોરમાં LPG ગેસના બાટલા વેચતો ભુવો ઝડપાયો
નવસારીના જલાલપોરમાં LPG ગેસના બાટલા વેચતો મનસુખ ભુવા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી
નવસારીના જલાલપોરમાં LPG ગેસના બાટલા વેચતો મનસુખ ભુવા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી 18 હજાર રૂપિયાના ઘરેલુ ગેસના બાટલા કબ્જે કર્યા હતા.




