મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલીમાં મંદિરના પટાંગણમાં સિંહના શિકાર માટે આંટાફેરા, જુઓ CCTV

સૌરાષ્ટ્રમાં અવારનવાર જંગલી જાનવર રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે. એવામાં ફરીથી અમરેલી જિલ્લામાં બગસરા

સૌરાષ્ટ્રમાં અવારનવાર જંગલી જાનવર રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે. એવામાં ફરીથી અમરેલી જિલ્લામાં બગસરાના સુડાવડ ગામે રામદેવપીરના મંદિરમાં સિંહ આવી ચડયો હતો. રામદેવપીરના મંદિરના પટાંગણમાં સિંહના અટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.શિકારની શોધમાં અને શિકાર કરવાં આમતેમ દોટ મુકતો સિંહના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. મંદિરમાં થોડી વાર આમતેમ ફરીને એક પશુની પાછળ શિકાર કરવા સિંહે દોટ મૂકી હતી. આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

આ સમાચાર શેર કરો