Gir somnath: શ્રાવણ માસનો છેલ્લો દિવસ, સોમનાથ મહાદેવ મંદિરમાં શિવભક્તોની ભારે ભીડ ઉમટી
પવિત્ર શ્રાવણ માસનો આજે, 23 ઓગસ્ટ 2025ના રોજ, છેલ્લો દિવસ છે, અને આ ખાસ દિવસે પ્
પવિત્ર શ્રાવણ માસનો આજે, 23 ઓગસ્ટ 2025ના રોજ, છેલ્લો દિવસ છે, અને આ ખાસ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં શિવભક્તોની ભીડ ઉમટી પડી છે. સવારથી જ ભક્તો ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના નાદ સાથે મંદિરમાં દર્શન અને પ્રાતઃ આરતીનો લાભ લઈ ધન્ય બન્યા. આ પવિત્ર સ્થળે મેઘરાજાની ધીમી ધારે અમીછાટણાએ શિવભક્તિના વાતાવરણને વધુ રમણીય બનાવ્યું.


