મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નર્મદા જિલ્લાના લાછરસમાં ભારે વરસાદને કારણે ગળાડૂબ પાણી ભરાયા

રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે.આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના અનેક વ

રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે.આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વાહનો, રસ્તા, મકાન બધુ પાણીમાં ગરકાવ થયાના દ્રશ્યો સામે આવ્યા છે.

વરસાદને કારણે ગળાડૂબ પાણી ભરાયા 

ભારે વરસાદને કારણે નર્મદા જિલ્લાના લાછરસ ગામમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે ગળાડૂબ પાણી ભરાયા છે,  ગામમાં જવાનો રસ્તો પણ બંધ થયો છે. ચોતરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. 

આ સમાચાર શેર કરો