NAVRATRI 2024 : મોરબીમાં કુમાર સાનુ અને સાગરદાન ગઢવીની જુગલબંધી, જુઓ વીડિયો
Kumar Sanu and Sagardan Gadhvi Jugalbandi in Morbi | ગુજરાતમાં ખેલૈયાઓ નવરાત્રિની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે. નવરાત્રિના ચોથા દિવસે બોલીવૂડના જાણીત

ગુજરાતમાં ખેલૈયાઓ નવરાત્રિની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે. નવરાત્રિના ચોથા દિવસે બોલીવૂડના જાણીતા સિંગર કુમાર સાનુએ મોરબીમાં પાટીદાર નવરાત્રી:2024માં હાજરી આપી હતી. સ્ટેજ પર ગરબા ગાયી રહેલા સિંગર સાગરદાન ગઢવી સાથે કુમાર સાનુએ જુગલબંધી કરી હતી. હિન્દી સોંગ "મૈં દુનિયા ભૂલા ..." માં જુગલબંધી કરી તે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.




