VIDEO: કડીમાં પ્રેસર મશીનની પાઇપથી ગુદાના ભાગમાં હવા ભરતા મજૂરનું મોત, હકીકત જાણીને પોલીસ પણ ચોંકી
મહેસાણા: કડી તાલુકાના વડુ ગામથી એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લાયકા હેવી મેટલ
મહેસાણા: કડી તાલુકાના વડુ ગામથી એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લાયકા હેવી મેટલ નામની કંપનીમાં બનેલા બનાવથી સ્થાનિકો વિચારમાં પડી ગયા છે. અહીં કામ કરતા મજૂરનું એ રીતે મોત થયું છે જે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય.
વાત જાણે એમ છે કે, કંપનીમાં રહેલા હવા પ્રેસરની પાઇપથી આ મજુરના ગુદાના ભાગમાં હવા ભરવામા આવી હતી. પ્રકાશ નામના વ્યક્તિ સાથે આ કામ અન્ય વ્યક્તિએ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ગુદાના ભાગે હેવી પ્રેસર મશીનથી હવા ભરતા પ્રકાશનું મોત નિપજ્યું છે.






