VIDEO: મહીસાગર જિલ્લાના નવા પોલીસ અધીક્ષક તરીકે IPS સફીન હસને પદભાર સંભાળ્યો

રાજ્યમાં થોડાક દિવસ પહેલા IPS અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી હતી. જ

રાજ્યમાં થોડાક દિવસ પહેલા IPS અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી હતી. જેમાં મહીસાગર જિલ્લાની વાત કરીએ તો યુવા IPS ઓફિસર સફીન હસનની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ આજે  મહીસાગર જિલ્લાના નવા પોલીસ અધીક્ષક તરીકે IPS સફીન હસને પદભાર સંભાળ્યો છે. વાડા સ્થિત જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે સફીન હસનનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત