રાજકોટમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, લોખંડની પાઈપો અને ડંડા વડે તૂટી પડ્યા
રાજકોટમાં અવારનવાર અસામાજિક તત્વોની દાદાગીરીઓના સમાચાર આવતા રહેતા હોય છે
રાજકોટમાં અવારનવાર અસામાજિક તત્વોની દાદાગીરીઓના સમાચાર આવતા રહેતા હોય છે જાણે તેમને રાજકોટ પોલીસ અને કાયદાનો કોઈ દર રહ્યો જ નથી. હાલમાં જ રાજકોટમાં એક CCTV વાયરલ થયા છે જ્યાં કેટલાક અસામાજિક તત્વોની ટોળી લોખંડની પાઇપો અને ડંડા લઈને મારામારી કરવા કેટલાક વ્યક્તિઓ ઉપર તૂટી પડ્યા હતા.




