મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતના કઠોળ ગામમાં ગેરકાયદેસર રીતે ધમધમતું ફટાકડાનું ગોડાઉન ઝડપાયું

સુરતના કઠોળ ગામમાંથી ફટાકડાનું ગોડાઉન ઝડપાયું હતું. અહીં કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટી વિના ગેરકાયદે

સુરતના કઠોળ ગામમાંથી ફટાકડાનું ગોડાઉન ઝડપાયું હતું. અહીં કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટી વિના ગેરકાયદેસર રીતે ધમધમતું આ ગોડાઉન ઝડપાયું હતું. વિરલ કુમાર પટેલ દ્વારા કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટી કે NoC લીધા વિના ફટાકડાનું ગોડાઉન ચલાવવામાં આવતું હતું. પોલીસે 48 લાખથી વધુનો ફટાકડાનો જથ્થો જપ્ત કરી વિરલ પટેલની ધરપકડ કરી હતી.

આ સમાચાર શેર કરો