VIDEO: આજે પોરબંદર સજ્જડ બંધ, જેતપુર પાઇપલાઇનના પ્રોજેક્ટના વિરોધમાં ઉતર્યા લોકો
આજે પોરબંદર સજ્જડ બંધ છે. જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટના વિરોધમાં પોરબંદરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો
આજે પોરબંદર સજ્જડ બંધ છે. જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટના વિરોધમાં પોરબંદરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો છે. ખારવા સમાજ દ્વારા દરિયાઇ પટ્ટીના ગામોના બંધના એલાન સાથે પોરબંદરમાં પણ બંધનું એલાન આપ્યું હતું. સ્વેચ્છાએ લોકોએ બંધ પાળીને સમર્થન આપ્યું છે. પોરબંદરમાં સોની બજાર, મુખ્ય વેપારી બજાર તથા એમજી રોડ સહિતની દુકાનો બંધ રહી હતી.




