મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભવનાથ મંદિરે ભારે ભીડ જોવા મળી, હર હર મહાદેવના નાદ સાથે ભક્તો ઉમટી પડ્યા

જૂનાગઢ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભવનાથ મંદિરે ભારે ભીડ જોવા મળી હતી. હર હર ભોલે અને હર હર મહાદેવના નાદ સાથે ભક્તો

જૂનાગઢ  મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભવનાથ મંદિરે ભારે ભીડ જોવા મળી હતી. હર હર ભોલે અને હર હર મહાદેવના નાદ સાથે ભક્તો ઉમટી પડ્યા હતા.પાંચ દિવસનો મેળો મધ્યરાત્રીએ શાહી સ્નાન બાદ પૂરું થશે.અંદાજે ત્રણ થી ચાર લાખ જેટલા લોકો દર્શન માટે પહોંચ્યા હતા.ભવનાથ ક્ષેત્રમાં નાગા સાધુઓના દર્શનનો ભક્તો લાભ લે છે.ભજન ભક્તિ અને ભાવના આ મેળામાં સ્વયંભૂ લોકો ઉમટે છે, આ મેળાને મીનીકુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે

આ સમાચાર શેર કરો