મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં આવાસ યોજનાના મકાનો તંત્રના ભોગે ખંડેર હાલતમાં

સુરેન્દ્રનગર જિલ્લામાં આવાસ યોજનામાં બનાવામાં આવેલા મકાનો તંત્રના ભોગે ખંડેર હાલતમાં જોવા મળ્યા. લ

સુરેન્દ્રનગર જિલ્લામાં આવાસ યોજનામાં બનાવામાં આવેલા મકાનો તંત્રના ભોગે ખંડેર હાલતમાં જોવા મળ્યા. લીંબડીમાં 209 અને ધ્રાંગધ્રામાં 348 મકાનો આવાસ યોજનામાં કરોડોના ખર્ચે બનાવામાં આવ્યા છે. લીંબડી આવાસ યોજનાના મકાનોની દીવાલો અને ધાબા પરથી પોપડા પડવા લાગ્યા પણ હજુ સુધી અરજદારોને ફાળવવામાં નથી આવ્યા. ધ્રાંગધ્રા આવાસ યોજનામાં બનાવેલા 348 મકાનોમાં સુવિધા ન હોવાના પગલે માત્ર 10 મકાનોમાં લોકો વસવાટ કરે છે.

આ સમાચાર શેર કરો