મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગરના અલંગમાં નીલકંઠ ફર્નિચરના વાડામાં લાગી ભયાનક આગ

ભાવનગરના અલંગ-ત્રાપજ રોડ ઉપર આવેલા નીલકંઠ ફર્નિચરના વાડામાં ભયાનક આગ લાગી હતી આગના કા

ભાવનગરના અલંગ-ત્રાપજ રોડ ઉપર આવેલા નીલકંઠ ફર્નિચરના વાડામાં ભયાનક આગ લાગી હતી આગના કારણે ખાડામાં રહેલો ફર્નિચરનો જથ્થો મોટા પ્રમાણમાં બળીને ખાખ થયો હતો.ફાયર ફાઈટરને જાણ થતા આગ પર પાણીનો માર મારવામાં આવ્યો હતો ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે.

આ સમાચાર શેર કરો