VIDEO : દમણનો દરિયો ગાંડો થયો, 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં
Daman News : ભરતીના કારણે દમણનો દરિયો ગાંડો થયો. દરિયામાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. એટલું જ નહીં પ્રોટેક્શન વો
Daman News : ભરતીના કારણે દમણનો દરિયો ગાંડો થયો. દરિયામાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. એટલું જ નહીં પ્રોટેક્શન વોલ સાથે દરિયાના મોજા ટકરાયા હતા. અહીં વેકેશનનો સમય હોય, મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ઘસારો દમણમાં જોવા મળ્યો. તેમજ જમપોર બીચ પર જીવના જોખમે બાળકો સહિત પ્રવાસીઓ વગર સુરક્ષાએ નહાતા નજરે પડ્યા હતા. જિલ્લા વહીવટી તંત્રના કોઈપણ કર્મચારી બીચ પર જોવા મળ્યા નથી. સુરક્ષાને અભાવે અનેક વખત લોકોના જીવ ગયા છે ત્યારે લોકોના જીવ જાય તો તેના માટે જવાબદાર કોણ ?




