VIDEO: ખેડાના નડિયાદમાં ભારે વરસાદ, શ્રેયસ ગરનાળુ ભયનજક સપાટીએ, લોકોએ અવરજવર બંધ કરી
નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઊડ્યા છે. શહેરમાં વરસેલા વરસા

નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઊડ્યા છે. શહેરમાં વરસેલા વરસાદેથી કેડ વિસ્તાર સુધી પાણીનું સામ્રાજ્ય જમાવી દીધું છે. મહાગુજરાત હોસ્પિટલ સહિત અનેક હોસ્પિટલો તરફના રસ્તાઓ સરોવરમાં ફેરવાઈ ગયા છે. વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓ મોટી મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. શ્રેયસ ગરનાળુ વિસ્તારમાં પાણીનું સ્તર ભયજનક સપાટી વટાવતાં બે-ચક્રી વાહનો તેમજ પેદલ લોકોએ અવરજવર બંધ કરી દીધો છે. નગરપાલિકાના કરોડો રૂપિયાના વિકાસ કામો વરસાદના એક પાણીમાં સરી ગયા હોય તેમ લાગી રહ્યું છે…




