મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ઝઘડિયા GIDCમાં એક્યુટાસ કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ, બે કામદારોને ગૂંગળામણ થતાં સારવાર હેઠળ

ભરૂચના ઝઘડિયાના જીઆઈડીસીમાં આવેલી એક્યુટાસ કેમિકલ કંપનીમાં ગેસ લીકેજની ઘટના બની છે. બોઈલરમાં અચાનક

ભરૂચના ઝઘડિયાના જીઆઈડીસીમાં આવેલી એક્યુટાસ કેમિકલ કંપનીમાં ગેસ લીકેજની ઘટના બની છે. બોઈલરમાં અચાનક ગેસ બ્લાસ્ટ થતાં ગેસ લિકેજ થયો જેના કારણે બે કામદારોને અસર થઈ છે. બંને કામદારોને અંકલેશ્વર ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે અંકલેશ્વર હોસ્પિટલમાં ખસેડાયા છે.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. નવા ઝઘડિયા જીઆઇડીસીમાં વારંવાર બનતી આ પ્રકારની ઘટનાથી કંપની સંચાલકો સુરક્ષાની બાબતે બેદરકાર હોવાનું ફલિત થઈ રહ્યું છે. 

આ સમાચાર શેર કરો