મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજ્યના બજેટ પહેલા પૂર્વ CM સુરેશ મહેતાએ યોજી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું “ગુજરાતનું અર્થતંત્ર ખાડે…” 

આગામી ગુજરાત સરકારના બજેટ પહેલા પૂર્વ CM સુરેશ મહેતા દ્વારા સૂચિત બજેટ તૈયાર કરાયું હ

આગામી ગુજરાત સરકારના બજેટ પહેલા પૂર્વ CM સુરેશ મહેતા દ્વારા સૂચિત બજેટ તૈયાર કરાયું હતું જે બાબતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયાકર્મીઓ સાથે વાત કરતાં જણાવ્યું કે, “ગુજરાતનું અર્થતંત્ર ખાડે જતું દેખાઈ રહ્યું છે. બજેટરી પ્રોવિઝનમાં ક્યાંક ખામી લાગી રહી છે માટે અમે 22 પેજનું બજેટ તૈયાર કરી સરકારને મોકલ્યું છે. જેમાં અલગ અલગ વિભાગના બજેટની વિગતો છે. જાન્યુઆરી મહિનામાં અમે સરકારને સૂચિત બજેટ મોકલી આપ્યું છે પરંતુ સરકાર તરફથી હજુ કોઈ પ્રત્યુત્તર આવ્યો નથી.”

આ સમાચાર શેર કરો