VIDEO: બોરસદ GIDCની પેપર મિલમાં આગ, મોટી જાનહાનિ ટળી
આણંદના બોરસદની વાસણા GIDCમાં પેપરમિલમાં આગ લાગી હતી. આનંદ પેપર મિલમાં ભીષણ આગને પગલે અફરાતફરીનો માહોલ સ
આણંદના બોરસદની વાસણા GIDCમાં પેપરમિલમાં આગ લાગી હતી. આનંદ પેપર મિલમાં ભીષણ આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા બોરસદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવી હતી. જાનહાનિ ન થતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો. પેપર મિલમાં આગ કઈ રીતે લાગી તેનું કારણ અકબંધ છે.








