મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડીસાના શેરપુરા દૂધ ડેરીમાં મારામારીની ઘટના, વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

બનાસકાંઠાના ડીસા તાલુકાના શેરપુરા દૂધ ડેરીમાં દૂધના ફેટ મુદ્દે મહિલા પશુપાલક અન

તસવીર: gstv

બનાસકાંઠાના ડીસા તાલુકાના શેરપુરા દૂધ ડેરીમાં દૂધના ફેટ મુદ્દે મહિલા પશુપાલક અને મંત્રી વચ્ચે વિવાદ સર્જાયો. મહિલાએ મંત્રીને બૈનીના ઢાંકણથી હુમલો કર્યો અને દૂધ ઢોળી રોષ વ્યક્ત કરતાં અફરાતફરી મચી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ સમાચાર શેર કરો