મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડીસાના થેરવાડામાં વાવાઝોડાથી ખેડૂતોને મોટું નુકસાન, આર્થિક સહાય ચૂકવવા માટે માંગ

ડીસા પંથકમાં રાત્રે ફૂંકાયેલા વિનાશક વાવાઝોડાએ ભારે તબાહી સર્

ડીસા પંથકમાં રાત્રે ફૂંકાયેલા વિનાશક વાવાઝોડાએ ભારે તબાહી સર્જી છે, થેરવાડા ગામમાં ભારે પવનના કારણે અનેક ગરીબ અને મધ્યમવર્ગીય ખેડૂતોના મકાનોના પતરાં તેમજ મોટા શેડ હવામાં ફંગોળાઈને ઉડી ગયા છે. અને ઘર છત વગરના થઈ ગયા છે. ઉડેલા પતરાઓ તુટીને ખેતરમાં પડ્યા હતા. રાતભરના આ તાંડવ બાદ હવે થેરવાડા ગામના પીડિત ખેડૂતોએ આર્થિક સહાય ચૂકવવા માટે માંગ કરી છે.

આ સમાચાર શેર કરો