મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સરખેજ સાણંદ ચોકડી પાસે ટાયર ગોડાઉનમાં ભીષણ આગ

સરખેજ સાણંદ ચોકડી નજીક રિલીફ હોટેલની ગલીમાં ઇન્ડિયા એસ્ટેટના ટાયર ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનાની

તસવીર: gstv

સરખેજ સાણંદ ચોકડી નજીક રિલીફ હોટેલની ગલીમાં ઇન્ડિયા એસ્ટેટના ટાયર ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. આગ પર કાબૂ મેળવવા માટે પ્રહલાદનગર મિની ફાયટર તેમજ પ્રહલાદનગર, બોપલ, બોડકદેવ અને થલતેજથી ગજરાજ ફાયર વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફાયર ટીમ આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરાયા છે..

આ સમાચાર શેર કરો