મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સરખેજમાં ઘૂંટણસમા પાણીમાં ખાખીની માનવતા

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ધોધમાર વરસાદ વચ્ચે પોલીસની માનવતાભરી કામગીરી સામે આવી છે. સરખેજ પોલીસ સ્

તસવીર: gstv

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ધોધમાર વરસાદ વચ્ચે પોલીસની માનવતાભરી કામગીરી સામે આવી છે. સરખેજ પોલીસ સ્ટેશનના PI એલ. એલ. ચાવડા ઘૂંટણસમા પાણીમાં ચાલીને નીચાણવાળા વિસ્તારોમાં પહોંચ્યા હતા અને સ્થાનિકોની મુશ્કેલીઓ જાણી હતી. ભારે વરસાદ વચ્ચે તેમણે YMC કટ પાસે ટ્રાફિક વ્યવસ્થા પણ સંભાળી હતી. જળબંબાકાર જેવી સ્થિતિમાં લોકોની સુરક્ષા અને સુવિધા માટે સરખેજ પોલીસની ટીમ ખડેપગે રહી હતી. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોલીસ કર્મચારીઓએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હતી.

આ સમાચાર શેર કરો