VIDEO: ગુજરાત કોલેજ પાસેની ઈમારતમાં ભીષણ આગ
ગુજરાત કોલેજની પાસેની ઈમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ગુજરાત કોલેજની પાસે મધુવન ફ્લ
ગુજરાત કોલેજની પાસેની ઈમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ગુજરાત કોલેજની પાસે મધુવન ફ્લેટ આવેલા છે, મધુવન ફ્લેટના ચોથા માળે ભીષણ આગ લાગી હતી. આગ લાગવાને કારણે અફડા તફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરની 12 ટીમોએ આગને કાબુમાં લેવા કામગીરી હાથ ધરી છે.




