મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ભારે વરસાદને કારણે રાજકોટના પડધરી તાલુકામાં કેટલાક ખેતરો અડધા તો અમુક સંપૂર્ણ ધોવાયા

Rajkot News : રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના પગલે એરંડા, કપાસ, તુવેર લીલા શાકભાજી અને ચારા

Rajkot News : રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના પગલે એરંડા, કપાસ, તુવેર લીલા શાકભાજી અને ચારાને મોટું નુકસામન થયું હતું. પાંચ દિવસ દરમિયાન પડેલા વરસાદના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. પડધરી તાલુકામાં કેટલાક ખેતરોમાં ૫૦ ટકા, તો અમુક ખેતરો સંપૂર્ણ ધોવાઈ ગયા છે.

આ સમાચાર શેર કરો