VIDEO: લગ્નના દિવસે પણ ના ભૂલ્યા ફરજ, તલંગપુરના વરરાજાએ જાન પ્રસ્થાન પહેલા કર્યું મતદાન

વરરાજા હીરેન પટેલે લગ્ન પૂર્વે લોકશાહીની ફરજ નિભાવતા મતદાન કર્યું છે. સચિનના તલંગપુર

વરરાજા હીરેન પટેલે લગ્ન પૂર્વે લોકશાહીની ફરજ નિભાવતા મતદાન કર્યું છે. સચિનના તલંગપુર ગામે જાન પ્રસ્થાન પહેલાં તેમણે મતાધિકારનો ઉપયોગ કર્યો. વોર્ડ નં. 13ના દશેરા ટેકરી વિસ્તારમાં આંગણવાડી મતદાન મથકે તેમણે મત આપ્યો. રેલ રાહત કોલોની બુથ પર હાજર રહી અન્ય લોકોને પણ મતદાન માટે પ્રેરિત કર્યા.

આ સમાચાર શેર કરો

જાહેરાત