મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આંકલાવમાં આલસું તંત્રના લીધે મોતનો મલાજો પણ ન જળવાયો

કુદરતી આફત અને સ્થાનિક તંત્રની બેજવાબદેહી અંતિમ યાત્રામાં પણ જોવા મળી. આણંદના આંકલાવ નગરપાલિ

તસવીર: gstv

કુદરતી આફત અને સ્થાનિક તંત્રની બેજવાબદેહી અંતિમ યાત્રામાં પણ જોવા મળી. આણંદના આંકલાવ નગરપાલિકા વોર્ડ નંબર-6માં બિસ્માર રસ્તાઓ પરથી અંતિમયાત્રા નિકળી. આ દ્રશ્યો સામે આવ્યાં બાદ મોતનો મલાજો ન જાળવી શકનાર સત્તાધીશો સામે લોકોનાં રોષ જોવા મળ્યો. સ્થાનિકોના જણાવ્યા મુજબ જીવતા તો ખરાબ રસ્તાઓની હાલાકી ભોગવ પણ અંતિમયાત્રા દરમિયાન આ જ હાલાકી યથાવત છે. આ ઘટનાથી વિસ્તારના રસ્તાઓની દયનીય સ્થિતિ અને તંત્રની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલ ઉઠ્યાં છે.

આ સમાચાર શેર કરો