VIDEO: ભારે વરસાદના પગલે યાત્રાધામ અંબાજી થયું પાણી પાણી
છેલ્લા ચાર દિવસથી દાંતા તાલુકામાં વરસાદી માહોલની વચ્ચે આજે બપોર પછી એકા એક યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં ભારે
છેલ્લા ચાર દિવસથી દાંતા તાલુકામાં વરસાદી માહોલની વચ્ચે આજે બપોર પછી એકા એક યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે અંબાજીમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ભારે વરસાદના પગલે અંબાજી બજાર અને રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ સાથે પોલીસ સ્ટેશન પાસે હાઇવે માર્ગ પણ બેટમાં ફેરવાતા યાત્રાળુઓ અટવાયા હતા.




