VIDEO: અરવલ્લીમાં હેલ્મેટ અને સીટ બેલ્ટનું પાલન ન કરતા વાહનચાલકો દંડાયા
અરવલ્લી જિલ્લા સદન સહિત કચેરીઓમાં વાહન લઈ પ્રવેશતા કર્મચારીઓ હેલ્મેટ અને સીટ બેલ્ટનું પાલન
અરવલ્લી જિલ્લા સદન સહિત કચેરીઓમાં વાહન લઈ પ્રવેશતા કર્મચારીઓ હેલ્મેટ અને સીટ બેલ્ટનું પાલન ન કરતા હોવાને લઇ જિલ્લામાં ડ્રાઈવ યોજવામાં આવી હતી..વાહન પર હેલ્મેટ અને કારમાં સીટબેલ્ટ ન પહેરનાર કર્મચારીઓ સહિત અન્ય લોકો સામે પોલીસે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે આઉટસોર્સ એનજન્સી મારફતે આરોગ્ય,ICDS, સહિત કચેરીઓ માટે ભાડે રાખેલ વાહનો પર નિયમ વિરુદ્ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખી રોલા પાડતા અને જિલ્લા સેવા સદનમાં પ્રવેશતા વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ ક્યારે કરશે..







