મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કોંગ્રેસના 'ચાણક્ય' મંગળ ગાવિત અને ભાજપના મંગલેશ ભોંયે વચ્ચે સીધો મુકાબલો

ડાંગમાં પંચાયત ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થવાના છે, ત્યારે દક્ષિણ ગુજરાતન

ડાંગમાં પંચાયત ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થવાના છે, ત્યારે દક્ષિણ ગુજરાતની નજર સાકરપાતળ બેઠક પર ટકેલી છે. અહીં કોંગ્રેસના 'ચાણક્ય' ગણાતા પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત પોતાનું અસ્તિત્વ બચાવવા મેદાને છે, તો સામે પક્ષે ભાજપના મંગલેશ ભોંયે વિકાસના નામે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અંતરિયાળ ગામોમાં બંને પક્ષોની રેલીઓએ ચૂંટણી જંગને વધુ રસપ્રદ બનાવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે મતદારો કોના પર કળશ ઢોળે છે.

આ સમાચાર શેર કરો