મુખ્ય સામગ્રી પર જાઓ

Video/ સોમનાથ મહાદેવનાં દર્શન માટે સવારે 5:30 વાગ્યાથી ભક્તોનું ધોડાપૂર, જાણો પ્રથમ દિવસનો કાર્યક્રમ

શ્રાવણ માસ ભગવાન શિવની આરાધના માટે અત્યંત પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવ

શ્રાવણ માસ ભગવાન શિવની આરાધના માટે અત્યંત પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે. સોમનાથ મહાદેવ, બાર જ્યોતિર્લિંગમાં પ્રમુખ, ભક્તોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. શ્રાવણમાં સોમનાથ મંદિરમાં શિવભક્તો દૂધ, ગંગાજળ અને બિલ્વપત્રથી પૂજા કરે છે. આ મહિનામાં શિવજીના મંત્રજાપ અને રુદ્રી પાઠથી આધ્યાત્મિક શાંતિ મળે છે. સોમનાથની દિવ્ય ઉર્જા શ્રાવણમાં ભક્તોને મોક્ષ અને કૃપાનું વરદાન આપે છે. સોમનાથ ટ્ર્રૂ્સ્ટ દ્ધારા ભક્તો માટે વ્યાપક સુવિધા કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો