મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO : ભક્તોએ જગતજનનીના કર્યા દર્શન, અદ્ભુત રોશનીથી ઝગમગ્યું મા અંબા ધામ

Banaskantha News : અંબાજી ભાદરવી પૂનમના ચોથો દિવસે છેલ્લા 24 કલાકમાં 7,70,224 ભક્તોએ દર્શન કર્યા છે, ત્યા

Banaskantha News : અંબાજી ભાદરવી પૂનમના ચોથો દિવસે છેલ્લા 24 કલાકમાં 7,70,224 ભક્તોએ દર્શન કર્યા છે, ત્યારે કુલ 3 દિવસમાં 14,99,674 ભક્તોએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા છે. ભક્તો અંબાજી ધામ પગપાળા જતા અરવલ્લીના માર્ગો 'બોલ મારી અંબે જય જય અંબે'ના નાદથી ગુંજી ઉઠ્યા છે. અંબાજી મંદિરના ચાચર ચોકમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. 51 શક્તિપીઠમાં સામેલ મા અંબાનું મંદિર લાઈટિંગથી ઝગમગી ઉઠ્યું છે. ત્યારે ભક્તોની સુવિધા માટે મંદિર ટ્રસ્ટે સુંદર વ્યવસ્થા પણ ગોઠવી છે.  

આ સમાચાર શેર કરો