VIDEO : ગિરિમથક સાપુતારા ખાતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
Monsoon 2024 : હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર રાજ્યના ડાંગ જિલ્લામાં આવેલા ગિરિમથક સાપુતારા ખાતે મેઘરાજાની ધમા

Monsoon 2024 : હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર રાજ્યના ડાંગ જિલ્લામાં આવેલા ગિરિમથક સાપુતારા ખાતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. સાપુતારામાં હિલ વિસ્તાર સહિત તળેટી વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદને કારણે સાપુતારામાં ફરવા માટે આવેલા પ્રવસીઓમાં પણ આનંદ છાવાયો છે.




