VIDEO: 2016માં થયેલી બોગસ ભરતીના મુદ્દે સાત શિક્ષકો સામે ફરીયાદ
2016માં થયેલા બોગસ ભરતી કાંડના મુદ્દે ખેડબ્રહ્માની માધ્યમિક શાળાના સંચાલક સહિત સાત શિ
2016માં થયેલા બોગસ ભરતી કાંડના મુદ્દે ખેડબ્રહ્માની માધ્યમિક શાળાના સંચાલક સહિત સાત શિક્ષકો સામે ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. કેટલાક શિક્ષકોએ અરજીની તારીખમાં છેડછાડ કરી હતી.




