મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભીલવન ગામે મહિલાને સાસરિયાએ આપ્યો માનસિક ત્રાસ, તલાક આપતાં પતિ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

VIDEO: ભીલવન ગામે મહિલાને સાસરિયાએ આપ્યો માનસિક ત્રાસ, ત્રિપલ તલાક આપતાં પતિ વિરુદ્ધ નોંધાઈ ફ

VIDEO: ભીલવન ગામે મહિલાને સાસરિયાએ આપ્યો માનસિક ત્રાસ, ત્રિપલ તલાક આપતાં પતિ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

પાટણ પંથકમાં ત્રિપલ તલાકની પ્રથમ ઘટના સામે આવી છે. ભિલવ ગામે ત્રિપલ તલાકનો બનાવ બન્યો છે. સરસ્વતી તાલુકાના ભીલવન ગામની મહિલાને તેના સાસરિયાઓ વારંવાર માનસિક ત્રાસ આપતા હતા. જે બાદ પતિએ ત્રીપલ તલાક આપતા વાગોદ પાલીસ સ્ટેશનમાં પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી.

આ સમાચાર શેર કરો