મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આકરી ગરમી વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવણમાં પલટો, ધરમપુર સહિતના વિસ્તારોમાં વરસાદ

વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ધમરપુર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. વલસાડના અનેક વિસ્તારોમાં ગ

વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ધમરપુર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. વલસાડના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતા સર્વત્ર ઠંડક પ્રસરી જવા પામી હતી.વરસાદને લઈને ઉભાપાકને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. આકરી ગરમી વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવણમાં પલટો આવ્યો હતો. વલસાડના વાપી અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયા વાતવરણ વચ્ચે વરસાદ પડતા વાતાવણ ખુશનુમાં બન્યું હતું. વરસાદને કારણે સર્વત્ર ઠંડક પહોંચી હતી.

આ સમાચાર શેર કરો