મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video- રસ્તા પર કેરીનું વેચાણ કરનારા વિક્રેતા અને પાલિકાના દબાણ વિભાગ વચ્ચે સર્જાયું ઘર્ષણ

સુરતમાં મનપાના દબાણ વિભાગ સાથે ફરી એકવાર ઘર્ષણ સર્જાયું છે. જમનાનગર પાસે કેરી વિક્રેતાઓ સાથે કર્મચા

સુરતમાં મનપાના દબાણ વિભાગ સાથે ફરી એકવાર ઘર્ષણ સર્જાયું છે. જમનાનગર પાસે કેરી વિક્રેતાઓ સાથે કર્મચારીઓની ઝપાઝપી થઈ હતી. ફૂટપાથ પર કેરી વેચતા લોકોની કેરીઓ જપ્ત કરવામાં આવી હતી. મહેનત કરીને બે રૂપિયા કમાતા વૃધ્ધ હક માટે લડતા દેખાયા હતાં. પાલિકા કર્મીઓને આજીજી કરતા કેરી વેચનાર મહિલાની આંખમાં આંસુ આવ્યા હતાં. કેરીના વિક્રેતાએ કહ્યું કે, પાલિકા શું આ રીતે જ અન્ય વિસ્તારના દબાણો દૂર કરશે?

આ સમાચાર શેર કરો