Video: વાઘોડિયાની કેનાલમાં કિશોરો જીવના જોખમે ન્હાવા કૂદ્યા, નર્મદા નિગમની પેટ્રોલિંગના ઉડ્યા ધજાગરા
વડોદરાના વાઘોડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા મેઈન કેનાલ પર કિશોરોના ખતરનાક સ્ટંટનો વીડિયો વાય
વડોદરાના વાઘોડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા મેઈન કેનાલ પર કિશોરોના ખતરનાક સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. બ્રિજ પરથી કિશોરો નર્મદા કેનાલના પાણીમાં છલાંગ લગાવતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. કેનાલ પાસેથી પસાર થતા વાહનચાલકે પોતાના મોબાઇલમાં વીડિયો કેદ કર્યો છે. આ ઘટના બાદ નર્મદા નિગમના અધિકારીઓના પેટ્રોલિંગના ધજાગરા ઉડ્યા છે. વારંવાર નર્મદા કેનાલમાં ડૂબી જવાની ઘટનાઓ બનતી હોવા છતાં તંત્રની સુરક્ષાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.




