મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી હતી. દેશની એકતા&

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી હતી. દેશની એકતા  અને અખંડિતતા તથા સુરક્ષા માટે સમર્પિત રહેવાના સામૂહિક શપથ લેવડાવ્યા હતા.સરદાર વલ્લભ ભાઈ પટેલના એક અને અખંડ ભારતના સંકલ્પમાં અમદાવાદના નગરજનો એકતા માટેની દોડ રન ફોર યુનિટીથી  સહભાગી થયા હતા.

વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટીનું આયોજન

સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિનના ઉપલક્ષમાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહ ભેર ઉજવણીમાં લોકોએ ભાગ લીધો હતો. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા કલેકટર તુષાર સુમેરા ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા સહિતના અધિકારીઓ તેમજ વિવિધ સંસ્થાના સભ્યો, સહિત મોટી સંખ્યામાં લોકો દોડમાં જોડાયા હતા...

આ સમાચાર શેર કરો