VIDEO:છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ પડતાં વીજળી થઈ ડૂલ, શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા
વીજળીના કડાકા ભડાકા સાથે છોટા ઉદેપુર નગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ શહેર સહિત જિલ્લામાં ધોધમાર
વીજળીના કડાકા ભડાકા સાથે છોટા ઉદેપુર નગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ શહેર સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા અસહ્ય ગરમીથી લોકોને રાહત થઈ છે. છોટાઉદેપુર નગરમાં વરસાદ પડવાની શરૂઆત થતાની સાથે જ વીજળી થઈ ડુલ. નસવાડીમાં પણ ધોધમાર વરસાદથી લોકોને ગરમીમાં રાહત મળી હતી.




