VIDEO: દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટાં
દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં હવામાન બદલાયું છે. અનેક વિસ્ત

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં હવામાન બદલાયું છે. અનેક વિસ્તારોમાં વાતાવરણમાં વરસાદી ઝાપટાં પડયા છે. વહેલી સવારમાં મેઘરાજાએ અમી છાટણા વરસાવતાં લોકે ભારે ગરમીમાંથી મોટી રાહત મળી છે. મેઘરાજાએ આપેલી દસ્તકથી ચોમાસુ સમયસર આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.


