VIDEO : અમદાવાદમાં ગૌરક્ષક પર કસાઇઓએ જાહેરમાં કર્યો હુમલો, 2ની ધરપકડ
Ahmedabad News : અમદાવાદ શહેરમાં ગુનેગારોને પોલીસનો ડર ન રહ્યો હોય એમ ગુનેગારો બેફામ બની રહ્યા છે. શહેરના લાલ દરવાજા

Ahmedabad News : અમદાવાદ શહેરમાં ગુનેગારોને પોલીસનો ડર ન રહ્યો હોય એમ ગુનેગારો બેફામ બની રહ્યા છે. શહેરના લાલ દરવાજા જેવા ભરચક વિસ્તારમાં ગૌરક્ષક મનોજ બરિયા પર કસાઈઓએ જાહેરમાં હુમલો કર્યો હતો. કારંજ પોલીસે આ મામલે વસીમ કુરેશી અને મુબિન પઠાણની ધરપકડ કરી છે અને અન્ય ફરાર બે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.




